YouTube Monetization 2025: નવા નિયમો અને કમાણી કેવી રીતે શરૂ કરશો?
YouTube Monetization શું છે? YouTube Monetization એટલે કે તમે તમારા YouTube ચેનલ પરથી પૈસા કમાઈ શકો છો – એડ્સ, Sponsorship, Super Chat વગેરે દ્વારા. 2025માં, Google એ કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે જેથી વધુ ક્રિએટર્સ આ પ્રોગ્રામનો ભાગ બની શકે. 2025 માં શું બદલાયું છે? જાન્યુઆરી 2025 થી, YouTube એ Partner Program (YPP) માટે … Read more