Google AdSense માટે જરૂરી શરતો અને કમાણી કેવી રીતે થાય?

Google AdSense શું છે? Google AdSense એ Google દ્વારા પૂરી પાડવામાં આવતું એક Advertising Network છે, જે Website કે Blog પર Ads બતાવીને કમાણી કરવાની તક આપે છે. જો તમારી સાઇટ Googleની Guideline મુજબ છે, તો તમે Approval મેળવી Ads લગાવી શકો છો. 2025માં Approval મેળવવા માટે જરૂરી શરતો તમારું ડોમેન ઓછામાં ઓછું 15-30 દિવસ … Read more