Google Gemini: નવા AI ટૂલ વિશે સંપૂર્ણ માહિતી
Google Gemini શું છે? Google Gemini એ Google દ્વારા વિકસાવાયેલું નવું એઆઈ મોડેલ છે, જે multi-modal AI તરીકે ઓળખાય છે. તેનું મુખ્ય લક્ષ્ય છે લોકો સાથે કુદરતી ભાષામાં વાતચીત કરવી, ઈમેજ અને અવાજ સમજવો, અને વિવિધ ડિજિટલ કાર્યોને વધુ અસરકારક બનાવી આપવો. આ પહેલા Google નું Bard મોડેલ માર્કેટમાં હતું, પણ હવે Google એ Bardને … Read more